ટપાલ

ટપાલ સંભારણું જૂની યાદોનું.. કે જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિને પોતાની લાગણીઓ, સંદેશ શબ્દોમાં વર્ણવી શકતો. ( અત્યારે જે ચોવીસ કલાક online રહેવાથી પણ શક્ય નથી રહ્યું…) બાળકોએ જાતે પોતાના પ્રિય લોકોને પત્ર લખી અને જાતે પોસ્ટ કરવાનો આનંદ લીધો.