જન્માષ્ટમી
ભગવાન શ્રીકૃષ્ણના અવતરણ દિવસ તરીકે ઉજવાતી જન્માષ્ટમી આનંદ, ભક્તિ અને ઉત્સાહનો પર્વ છે. આ દિવસે અધર્મનો નાશ અને ધર્મની સ્થાપનાનો સંદેશ આપતા શ્રીકૃષ્ણના જીવનમાંથી પ્રેમ, કરુણા, સત્ય અને કર્મયોગના મૂલ્યો આપણે શીખીએ છીએ. મધરાતે કૃષ્ણ જન્મોત્સવ ઉજવીને ભક્તો વ્રત, ભજન-કીર્તન અને આરાધના દ્વારા પોતાની શ્રદ્ધા અર્પે છે.
જન્માષ્ટમીનો ઉત્સવ બાળકો માટે વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે બાલક કૃષ્ણની લીલાઓથી તેઓ જીવનના સુંદર પાઠ શીખે છે. મટકી ફોડ, કૃષ્ણ-રાધા વેશભૂષા અને નાટ્ય પ્રસ્તુતિઓ દ્વારા બાળકોમાં આનંદ સાથે સંસ્કાર, ભક્તિ અને સંસ્કૃતિ પ્રત્યેનો ભાવ વિકસે છે. આવી ઉજવણી આપણા સનાતન સંસ્કૃતિના મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવાનું સશક્ત માધ્યમ બને છે.
ઉત્સવો ૨,
ઉત્સવો ૨,
ઉત્સવો ૨,
ઉત્સવો ૨,
ઉત્સવો ૨,
ઉત્સવો ૨,
ઉત્સવો ૨,
ઉત્સવો ૨,
ઉત્સવો ૨,
ઉત્સવો ૨,
ઉત્સવો ૨,
ઉત્સવો ૨,
ઉત્સવો ૨,
ઉત્સવો ૨,
ઉત્સવો ૨,
ઉત્સવો ૨,
ઉત્સવો ૨,
ઉત્સવો ૨,
ઉત્સવો ૨,
ઉત્સવો ૨,
ઉત્સવો ૨,

